Hi Friends, આઈ.ટી.આઈ., સિહોર ખાતે આગામી સમયમાં ધોરણ દસ ના પરિણામ જાહેર થાય ત્યારબાદ તરત જ પ્રવેશ પ્રક્રિયા શરુ થવાની શક્યતા રહેલી છે. જે મિત્રો આઈ.ટી.આઈ. માં પ્રવેશ મેળવવા માંગતા હોય તેઓએ નજીક ની સંસ્થાનો સંપર્ક કરી જરૂરી પ્રમાણપત્રો, માર્કશીટ, વગેરે ની યાદી બનાવી એક નકલમાં તૈયાર રાખવા. આઈ.ટી.આઈ.,સિહોર ની વધુ માહિતી માટે અહી ક્લિક કરો
Comments
Post a Comment